
ઇંગ્લેન્ડમાં રસી બનાવતી AstraZeneca એ ઇંગ્લેન્ડની કોર્ટમાં સ્વીકાર્યુ કે તેની બનાવેલી રસી થી લોહી ગંઠાવુ એટલે કે લોહીના ગઠ્ઠા જામી જવાથી હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોક તેમજ પ્લેટલેટ્સ કાઉન્ટ માં ઘટાડો થાય તેવી સમસ્યા થઇ શકે છે. કહેવાય છે કે ભારતમાં કોવીશિલ્ડ ના નામે એસ્ટ્રાજેનેકા ની રસી અપાઇ હતી. કોરોનાની રસી ની ગંભીર આડઅસર ની કંપની દ્વારા કોર્ટમાં કબૂલાત પણ કરવામા આવી છે. આ સમાચાર મળી રહ્યા છે ત્યારે આપણને એવું સમજાય છે કે ભારત માં અત્યારે અકસ્મિત મૃત્યુ થય રહ્યા છે તે નું કારણ પણ આ રસી હોય શકે છે.