*બ્રેકીંગ ન્યૂઝ*
બગસરા તાલુકા પ્રમુખશ્રી આમ આદમી પાર્ટી શૈલેષભાઈ સતાસીયા તેમજ આમ આદમી પાર્ટી ખજાનચી રસિકભાઈ રાઠોડ આમ આદમી પાર્ટી માંથી રાજીનામુ આપેલ.
શૈલેષભાઈ સતાસીયા તેમજ રસિકભાઈ રાઠોડ રાજીખુશી થી ભાજપ માં જોડાયા આ તકે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્યદંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા તેમજ ધારી-બગસરા ના ધારાસભ્ય શ્રી જે. વી. કાકડિયા તેમજ બગસરા તાલુકા ભાજપ પ્રમુખશ્રી પ્રદીપભાઈ ભાખર તેમજ ચિરાગભાઈ પરમાર દ્વારા વિધિવત ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટી માં સ્વાગત કરવામાં આવ્યું.
તાલુકા ભાજપ પ્રમુખશ્રી પ્રદીપભાઈ ભાખર દ્વારા 2 દિવસ પહેલા બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી ચિરાગભાઈ પરમાર ને ભારતીય જનતા પાર્ટી માં જોડાયેલ તેમજ આજ રોજ આમ આદમી પાર્ટી ના બગસરા તાલુકા પ્રમુખશ્રી શૈલેષભાઈ સતાસીયા તેમજ રસિકભાઈ રાઠોડ ને ભારતીય જનતા પાર્ટી માં વિધિવત ખેસ પહેરાવી સ્વાગત કરાયું.